[easy_ad_inject_1]
gujarat police logo2

Gandhinagar Police:- Good Work

 

ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી

 

પો.ઇન્સ. એલ.સી.બી.નાઓને તા. ૩૦/૮/૧ર ના રોજ મળેલ આધારે ડભોડા પોલીસ સ્ટેજશન હદના રણાસણ ફાટક વોચ કરી એક સફેદ કલરનું ડાલુ નં જી.જે ૬ ઝેડ ઝેડ ર૯ર૮ ડ્રાયવર આરોપી સહીત પકડી વાહનમાંથી ઇગ્લી શ દારૂ તથા બીયર મળી કુલ નંગ-૪૭ર૯ કિમત રૂ. પ,પ૩,૯૭પ નો જથ્થો પકડી અને વાહન ની કિમત રૂ. ૪,પ૦,૦૦૦/- ની ગણી કુલ રૂ. ૧૦,૦૩,૯૭પ/- નો મુદ્દામાલ કબ્જેે કરી આરોપી વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરેલ છે. અને જે બાબતે ડભોડા પોલીસ સ્ટે૭શન પ્રોહી ૧ર૪/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬ બી, ૮૧ મુજબ નો ગુન્હો રજીસ્ટ ર્ડ કરેલ છે.

 

પો.ઇન્સ. એલ.સી.બી.નાઓને અનડીટેકટ ગુન્હા શોધવા માટે મળેલ સુચના મુજબ સેકટર-૭ પો.સ્ટે.. ફ. ગુ.ર.નં ૧૯૪/૧ર ઇ.પી.કો કલમ- ૪૦૬, ૪ર૦, ૧ર૦બી, મુજબ ના ફરીયાદી તથા સાહેદ ના સસ્તાિ માં સોનુ આપવાની લાલચ આપી રૂ. રોકડા રપ,૦૦,૦૦૦/- કસ્ટનમ ના કહેવાતા પટેલ સાહેબ બની તથા તેના રાયટર નાઓએ સહ આરોપીઓ સાથે ઠગાઇ થી મેળવી લીઘેલ જે સબંઘમાં જરૂરી તપાસ કરી મુખ્યે સુત્રધાર કસ્ટીમ ઓફીસર તરીકે બનેલ આરોપી હબીબ વલીમહંમદ કકકડ તથા તેના રાયટર બનેલ નંદકિશોર રામદાસ તિવારી બંને રહે. ભુજ નાઓને પકડી પાડી તેઓની પાસે થી રોડક રુ. ર,૦૦,૦૦૦/- તથા તેઓએ મેળવેલ રકમમાંથી સોનાના બિસ્કીરટ નંગ-૩ વજન ૩૦૦ ગ્રામ જેની કુલ કિમત ૯,૪૪,૧૦૦/- ની રીકવર કરવામાં આવેલ અને ગુન્હાથના કામે વાપરેલ હોન્ડાુઇ વરના કાર કિ.રુ ૬,૦૦,૦૦૦/- ની કબ્જેથ કરેલ છે.

 

અડાલજ પો.સ્ટેમાં તા. ૩૦/૮/૨૦૧૨નારોજ વૈષ્ણવદેવી સર્કલ પાસેથી વાહન ચેકીગ દરમ્યાન આ કામના આરોપી સુરેશભાઇ ઉર્ફ સુરરામ સન/ઓ અમરારામ પીરારામ ચૌધરી રહે- રાનજીકાગોળ તા- ગુડામાલાની જી- બાડમેર રાજસ્થાનવાળો પોતાના કબજા ભોગવટામાં ગે.કા અને વગરપાસ પરમીટે પરપાન્તનો દારૂ બોટલ નંગ- ૨૪, કિ.રૂ- ૧૦૮૦૦/- તથા મોબાઇલ નંગ- ૧ કિરૂ.- ૧૦૦૦/- નો રાખી વાહન ચેકીગ દરમ્યના પકડી પાડી તેમજ તા ૨૭/૮/૧૨ થી ૦૨/૯/૨૦૧૨ દરમ્યાન વાહન ચેકીગ દરમ્યાન સ્થળ દંડ રૂ- ૪૭૦૭૫/- વસુલ કરવામાં આવેલ છે

 

તા.૨૭/૦૮/૧૨ ના ક.૪/૦૦ વાગે પોલીસ કંટ્રોલરૂમ ગાંધીનગર તરફથી મળેલ વાયરલેસ મેસેજની જાણ કલોલ તાલુકા વાયરલેસ ઓપરેટર મારફતે મળેલ કે ટી.સી.૩૩ નંબર લખેલ ગાડીમાં ઉસીનો પોરીઓ અને મનસુરી ભાગી ગયેલ હતાં તે બેઠેલ છે. જે માટે વાહન ચેકીંગ કરવા બાલવા ચોકડી ખાતે બાલવા ઓ.પી.માં ફરજ બજાવતાં કર્મચારીઓને સાથે રાખી પો.ઇન્સ. કલોલ તાલુકા નાઓએ વાહન ચેકીંગ કરવા ક. ૪/૩૦ થી બાલવા ચોકડીથી માણસા-ગાંધીનગર હાઇવે ઉપર આવતાં જતાં વાહનોની ચેકીંગની કામગીરી શરૂ કરેલ હતી. તે દરમ્યાાન સવારના ક. ૭/૩૦ વાગ્યાેના સુમારે માણસા તરફથી એક સફેદ કલરની મારૂતી રીટ્ઝ કાર પૂરઝડપે આવેલી જેને ચેક કરવા હાથ અને લાકડી બતાવીને ઉભી રાખાવવા ઇશારો કરતાં ડ્રાયવરે ગાડી થોડે દુર જઇ ઉભી રાખેલ જે ગાડી પાસે જઇ તેનો નંબર આગળ પાછળ જોતા નંબર પ્લેગટ ઉપર જી.જે.૧.કે.એફ. ૮૭૨૯ નો લખેલ હતો. જે ગાડી બાલવા ચોકડીથી સો મીટર દૂર રાધેજા ચોકડી તરફ હોટલ એરોમા સામે રોડ ઉપર ઉભી રહેલ હતી. જે કારમાં તપાસ કરતાં ડ્રાયવર સીટ ઉપર ડ્રાયવર બેઠેલ હતો જેનું નામ-ઠામ પૂછતાં તેણે પોતાનું નામ દયારામ ધનજીભાઇ ઠક્કર રહે. માણસા, આકારગંગા કોમ્લેછત ક્ષ, બીજોમાળ, તા.માણસા, જી.ગાંધીનગરનો હોવાનું જણાવેલ જે ગાડીમાં જોતાં પાછળની સીટે કોથળા નંગ-૪ તથા ડેકીમાં કોથળા નં.૧ મોઢીયા સીવેલા પ્લાેસ્ટીંકના મળી આવેલ હતાં જે કોથળમાં શું ભરેલ છે. તે બાબતે પૂછતાં આ તમામ પ્લાસસ્ટીેક મીણીયાના કોથળામાં પોસના ડોડા ભરેલ હોવાનું જણાવેલ. જેથી આ રાખવા અંગે અને હેરાફેરી કરવાનું પાસ પરમીટ માંગતાં પોતાની પાસે નહી હોવાનું જણાવેલ હતું જેથી સદરી ઇસમ ગે.કા પોસના ડોડા રાખી હેરાફેરી કરતો હોવાનું જણાતાં આ બાબતે વધુ કાયદેસરની કાર્યવાહી કરવા રીપોર્ટ મોકલી આપતાં અમોએ તથા બીજા સ્ટાંફના માણસો સાથે સ્થરળ ઉપર જઇ ડ્રાયવરની પૂછપરછ કરેલી તેમજ તેની પાસે પોસના ડોડા રાખવા અંગેનું લાયસન્સડ હોવાનું જણાવતાં લાયસન્સસ તથા સ્ટોનક રજી. વિગેર મંગાવી તપાસ કરતાં મળેલ પોસના ડોડા લાયસન્સહમાં જણાવેલ સ્ટોલક કરતાં વધારે ગે.કા. ના હોવાનું જણાયેલ તેમજ સ્થનળ ઉપર નશાબંધી અને આબકારી ગાંધીનગરના અધિકારી માણસોને તથા એફ.એસ.એલ. અધિ.ને બોલાવી તપાસ કરાવતાં મળેલ પોસના ડોડા પ્લા.સ્ટી કના કોથળા નંગ-૫ માં પોસના ડોડા કુલ ૧૦૨ કીલો ૪૮૦ ગ્રામ કિં.રૂ. ૧,૦૨,૪૮૦/- ના ગે.કા. રીતે હેરીફેરી કરી લઇ જતો હોવાથી કાયદેસર કાર્યવાહી કરી પકડાયેલ પોસના ડોડા કયાંથી લાવેલ તેમજ કોને આપવા જતો હતો તે બાબતે પૂછતાં પોતે રાજેશ્વરી ટ્રેડર્સના માલિક રાણાભાઇ રહે. રાધનપુર ના પાસેથી વેચાતા લાવેલ હતો અને અકુભાઇ મુસલમાન રહે. કાલુપુર દરવાજા, અમદાવાદ નાને વેચવા જતો હોવાનું જણાવેલ સદરી પાસેથી મોબાઇલ નંગ-૧ કિં.રૂ.૫૦૦/- તથા રોકડ રકમ રૂ.૨૦૦/- તથા રીટઝ ગાડી જી.જે.૧.કે.એફ. ૮૭૨૯ કિં.રૂ. ૨,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૩,૦૩,૧૮૦/- ના મુદ્દામાલ પંચો રુબરૂ પંચનામુ કરી તપાસ અર્થે કબ્જેા લઇ એ.એસ.આઇ. ગાભાજી મંગાજી ની ફરીયાદ લઇ કલોલ તાલુકા પો.સ્ટેી. સે.ગુ.ર.નં. ૫૦૪/૧૨ એન.ડી.પી.એસ. એકટ ક. ૮સી, ૧૫, ૨૨, ૨૯ મુજબ તા.૨૭/૦૮/૧૨ ક. ૧૮/૦૦ વાગે ગુનો રજી કરી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

 

માણસા પો.સ્ટે૧. પ્રોહી ૩૧૨/૧ર પ્રોહી એકટ કલમ ૬૬બી, ૬૫ એઇ ૮૧ મુજબ ના કામે ગઇ તા-ર૭/૮/૧ર ક.૧/૩૦ મોજે પરબતપુરા ગામે બસસ્ટેકન્ડં નજીક દ.કીમી ૬ ઇટાદરાબીટ ખાતેથી (૧) પાર્ટી સ્પેજસીયલ ડીલક્ષ વ્હીીસ્કી૨ એન.વી. ડીસ્ટીબલરીઝ લીમી. બધોલી હરીયાણા એકસાઇઝ એન.વીગૃપ ૧૮૦ મીલીની બોટલો-૧૪૪ કિ રૂ ૭,ર૦૦/- (ર) એવરીડે ગોલ્ડી પ્રેસ્ટીઇઝ વ્હીરસ્કી ઓ.એસીસ ડીસ્ટી્લરીઝ લીમી રેર બ્લેષન્ડેસડ ઓફ સુપીરીયર સીલેકટેટ માલ્ડ૪ વ્હી સ્કીી ફોર સેલ ઇન ચંદીગઢ ઓન્લી ૭૫૦ મીલી કાચની શીલબંધ બોટલો નંગ-૭૮ કિ રૂ ર૩,૪૦૦/- (૩) એસ્ટીયમ ગાડી નંબર જીજે -ર આર – ૮૬૪૦ જેનો ચેચીસ નંબર MAEBE41SOO 450077 તથા એન્જીીન નંબર G13BBN260637 નો છે જેની કિ રૂ ૧,૫૦,૦૦૦/- (૪) બજાજ ડીસ્કીવર બાઇક નંબર જીજે-૧૮-એટી-૪૦૧૩ જેનો ચેચીસ નંબર MD2DSJZZZTPL02445 નો કિ રૂ ર૫,૦૦૦/- (૫) સેમસંગ કંપનીનો મોબાઇલ ફોન મોડલ નં જીટીઇ ૧૦૮૧ ટી જેનો આઇ.એમ.ઇ.આઇ. નંબર ૩૫ર૩૮૦/૦૫/૪૧૮૮૨૭/૧ જેમાં સીમકાર્ડનો નંબર ૯૫૭૪૪૪૪૧૮૬ જે કિ રૂ ૫૦૦/- કુલ કિ રૂ ર,૦૬,૧૦૦/-નો મુદામાલ શોધી કાઢી પ્રોહી ગણનાપત્ર કેસ શોધી કાઢેલ છે.

 

સચિવાલય તથા વિધાનસભા ખાતે ચાલી રહેલ રીનોવેશન કામગીરીમાં મોટી સંખ્યાયમાં કામ કરતાં હોઇ તેઓના પરિવારોના બાળકો ખુલ્લા તડકા તથા વરસાદી વાર્તાવરણમાં આમ તેમ રઝળતા અર્ચના શિવહરે, પોલીસ અધિક્ષકશ્રી,ગાંધીનગર નાઓની ધ્યાતને આવતાં તેઓએ સલામતી શાખાના ઇન્ચા ર્જ ડી.વાય.એસ.પી. શ્રી પરમાર તથા તેમના સ્ટાાફને તે બાળકો અંગે માહિતી એકત્રીત કરી મંજુરો કામ કરતાં હોય ત્યારે તેમના નાના બાળકો માટે એક સેડ બનાવી તેઓ માટે રમત ગમત તથા અભ્યારસ કરી શકે તેવી વ્યાવસ્થાેનું નિર્માણ કરવા ઇચ્છાત વ્યકકત કરેલ તથા જરૂરી માર્ગદર્શન આપેલ જે અન્વરયે આજ રોજ તા.૧/૯/૨૦૧૨ના ક.૧૧-૦૦ વાગે સચિવાલય ખાતે તેઓના હસ્તેલ બાળકોને રમત ગમતના સાધનો તથા પગરખાનું વિતરણ કરી આ સુવિધા આ મજૂર પરિવારને અર્પણ કરેલ અને ભવિષ્યપમાં પણ આ વ્ય વસ્થા જળવાઇ રહે તે સારૂ લાયઝન અધિકારીશ્રીની નિમણુક કરી તેઓની ભવિષ્ય માં પડનાર જરૂરીયાત પુરી કરવા સ્વૈરચ્છીકક સંસ્થાીઓનો પણ સહકાર લેવામાં આવશે.

 

Gandhinagar Police:- Weekly Good Work Report.

 

About Gandhinagar Portal Admin

Check Also

gandhinagar police 49th birthday gandhinagar blood donation portal

Gandhinagar 49th Birthday Celebration by Gandhinagar Police

Gandhinagar Police Department celebrating Gandhinagar’s 49th Birthday by organizing Blood donation camp under “Suraksha Setu” …