Home / Events / Sangat 2013 : Youth Festival Day 1
Kadi Sarva Vidhyalaya : Youth Festival - Sangat 2013

Sangat 2013 : Youth Festival Day 1

બે દિવસીય યુથ ફેસ્ટીવલ સંગત-2013 કડી વિશ્વવિદ્યાલય દ્વારા યોજાશે.

કડી સર્વ વીશ્વવિધાયાલય સંચાલિત વિવિધ વિદ્યાશાખાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની આંતરિક કળા ખીલવવા માટે સંગત-2013 યુથ ફેસ્ટીવલ 29-30 ઓચ્તોબરના રોજ ગાંધીનગર ખાતે યોજાનાર છે. ” ઇન્ડિયન કલ્ચર એન્ડ યુથ” વિષય પર યોજાનાર રેલીમાં વિદ્યાર્થીઓ  વિવિધ કૃતિઓ પ્રગટ કરશે. બે દિવસીય યુથ ફેસ્ટીવલમાં વિદ્યાર્થીઓની પતીભાને નિખારતી 24 જેટલી સ્પર્ધામાં 3000 થી વધુ વિદ્યાર્થીઓ ભાગ લેશે.

Photography by Gandhinagar Portal

Check Also

Vibrant Gujarat Global Summit 2017

VIBRANT GUJARAT GLOBAL SUMMIT 2017 Mahatma Mandir Exhibition cum Convention Centre, Gandhinagar, Gujarat, India. 10th …