Home / Events / Gandhinagar Cultural Forum / Sahitya Parva 2011 / Sahitya Parva 2011:- Day 6
Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 6

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૬

પર્વના છઠ્ઠા દીવસે ગ્રંથરથ યાત્રા શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળા સે ૨૩ થી નીકળી કડી સર્વવિધ્યાલય સે-૨૩ સુધી યોજાઇ હતી. શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ શાળામાં શ્રી હર્ષદ ત્રિવેદીએ સાહિત્ય ગોષ્ઠી  સાથે માણી હતી અને તેમણે વિદ્યાર્થીઓને ગીત અને કાવ્ય દ્વારા મંત્રમુગ્ધ કરી લીધા હતા.

 
Check Also

Sahitya Parva gandhinagar

Sahitya Parva 2011:- Day 8

ગાંધીનગર કલ્ચરલ ફોરમ ઃ સાહિત્ય પર્વ ૨૦૧૧ દીવસ ૮ ગાંધીનગર કલ્ચરલ ફોરમ દ્વારા આયોજિત સાહિત્ય …