Home / Events / Swami Vivekanand Prakash Punj / સ્વામી વિવેકાનંદ : પ્રકાશપુંજનાં ૧૫૦ વર્ષ

સ્વામી વિવેકાનંદ : પ્રકાશપુંજનાં ૧૫૦ વર્ષ

સ્વામી વિવેકાનંદ : પ્રકાશપુંજનાં ૧૫૦ વર્ષ

Gandhinagar, Gujarat, India.

ગાંધીનગર સમાચાર

આપણા અખબારના પ્રકાશનનાં ૨૫માં વર્ષની ઉજવણી અંતર્ગત પ્રેરણાના પ્રકાશપુંજ સ્વામી વિવેકાનંદના અવતરણના ૧૫૦માં વર્ષ પ્રસંગે પ્રકાશિત વિશેષાંક

સ્વામી વિવેકાનંદ : પ્રકાશપુંજનાં ૧૫૦ વર્ષ ના લોકાર્પણ પ્રસંગે પધારવા હૃદયપૂર્વક આમંત્રણ છે.

સમાજમાં સામાજિક-સાંસ્કૃતિક ચેતના પ્રગટાવા-પ્રસરાવવાના અમારા આ નમ્ર પ્રયાસને આપની ઉપસ્થિતિ પ્રોત્સાહિત કરશે.

કૃષ્ણકાન્ત જહા

(મેનેજિંગ તંત્રી)

આશીર્વચન

પ. પુ. શ્રી રમેશભાઈ ઓઝા “પુ. ભાઈશ્રી”

પ્રખર ભાગવદ્દ કથાકાર

મુખ્ય મહેમાન

માનનીય શ્રી વજુભાઈ વાળા

નાણા, શ્રમ-રોજગાર અને વાહન વ્યવહાર મંત્રીશ્રી,

ગુજરાત રાજ્ય

તારીખ

૧૧ જાન્યુઆરી, ૨૦૧૨. બુધવાર

સમય

સાંજે ૫:૩૦ કલાકે

સ્થળ

ગાંધીનગર સમાચાર કાર્યાલય,

૬૮૪/૧, સેકટર-૮, ગાંધીનગર.