Gandhinagar Police Department Good Work Weekly Report:- 15/7/2013- 21/07/2013

ગાંધીનગર જીલ્લાના તા. ૧૫/૭/૧૩  થી  તા. ર૧/૭/૧૩  સુધીના વીક દરમ્‍યાન  અત્રેના પો.સ્‍ટે ધ્‍વારા  કરવામાં આવેલ સારી કામગીરીની માહિતી

(૧) સાપ્તાહીક સારી કામગીરીનું પ્રત્રક

અ ન

વિગત

પો.સ્ટેનુ નામ

પોલીસ ઇન્‍સ્‍પેકટર સે.ર૧ પો.સ્‍ટે

વીક (સાપ્તાહીક માહીતી)

તા. ૧૫/૭/૧૩  થી  તા. ર૧/૭/૧૩  સુધીના વીક દરમ્‍યાન

સારી કામગીરીની વિગત

(૧) ગાંધીનગર પોલીસ કંટ્રોલ રૂમ તરફથી તા.૧૮/૭/૧૩ ક:૧૮/૪૮ વાગે લોગ મળેલ જેમાં મોબાઇલ નં- ૯૯૦૯૮૭૨૮૬૪ ઉપરથી હિતેશભાઇ સે-૨૪ ના હુ આપઘાત કરુ છુ તો આ નંબર ઉપર કોન્ટેક કરી મોબાઇલ મોકલી આપવી આ લોગ મળતા અજ.ના.પો.અધિ.શ્રી કોમલ વ્યાસ સા.નાઓ  તથા એ.એસ.આઇ- દિનેશચંદ્ર પ્રભુદાસ બ.ન ૩૬૨, હે.કો અતુલભાઇ રમણલાલ બ.ન ૮૦૭, લો.ર.અશોકભાઇ ગમાભાઇ બ.ન ૨૪૦૯ તે રીતેના તાત્કાલીક મોબાઇલ નંબર ઉપરથી નામ સરનામુ મેળવી ઉપરોક્ત હિતેશકુમાર ગોવીદભાઇ ગજ્જર રહે સે-૨૪ બ્લોક નં.એમ/૩૫/૪૧૧ સત્યમ એપાર્ટમેંટ ગાંધીનગર વાળા ના ઘરે જઇ તેને શોધી તપાસ કરતા તેની સગાઇ થતી ના હોઇ કંટાળીને આક્રોશમાં આવીને આપઘાત કરીશ તેવો ટેલીફોન કર્યો હતો અને તે આવુ ક્રુત્ય કરે નહી તે સારુ તેના ચે.કે નં.૧૪૪/૧૩ સી.આર.પી.સી. કલમ ૧૦૭ મુજબ અટકાયતી પગલા લીધેલ છે અને સારી કામગીરી કરેલ છે
(૨) ગાંધીનગર સે.૨૧ પો.સ્‍ટે સે.ગુ.ર.નં.૨૩૬/૧૩ જુ.ધા.ક.૧૨ મુજબનો ગુન્‍હો તા.૧૬/૭/૧૩  ક.૧૮/૩૦ વાગે પ્રો.પો.સ.ઇ.શ્રી પી.જે.સોલંકી તથા અ.પો.કો.રતનસીહ ચતુરસીહ બ.નં.૮૭ તથા બીજા પોલીસના માણસો  સે.૨૧ પો.સ્‍ટે ગાંધીનગર દ્દારા કેસ શોધી સેકટર-૨૪ બગીચામાં જુગારની સફળ રેઇડ કરી , આ કામના આરોપીઓએ ગે.કા. રીતે પોતાના આર્થિક ફાયદા સારૂ પાના પત્તાનો જુગાર રમી રમાડતા પાના પત્તા તથા મોબાઇલ ફોન તથા રોકડ રકમ મળી કુલ રૂ.૯,૩૭૦/- નો મુદ્દામાલ કબજે કરી સારી કામગીરી કરેલ છે.
(૩) ગાંધીનગર સે.ર૧ પો.સ્‍ટે સે.ગુ.ર.નં. ૨૪૦/૧૩ જુગાર ધારા કઃ ૪, ૫ મુજબનો ગુન્‍હો તા.૧૭/૭/૧૩ કઃ૧૮/૪૫ વાગે મોજે સે.૨૮, જી.આઇ.ડી.સી. ગોવા ગુટખાની સામે, કલ્‍પતરૂ બકરા ગોડાઉનમાં, ગાંધીનગર મુકામે સેકટર-૨૧ પો.સ્‍ટે ના પ્રો.પો.સ.ઇ.શ્રી પી.જે.સોલંકી તથા પો.કો.નરેશભાઇ વિરજીભાઇ બ.નં.૨૦૬૫ તથા પોલીસના માણસો દ્દારા જુગારની સફળ રેઇડ કરીઆ કામના આરોપીઓએ પોતાના અંગત ફાયદા સારૂ પાના-પત્તાનો હાર જીતનો જુગાર રમી રમાડતાં પાના પત્તા નંગ-પર તથા રોકડ રૂ. ૧૧, ૭૮૦/- તથા મોબાઇલ નંગ – ૪ કિ;.રૂ. ૩,૦૦૦/- તથા મો.સા. નં. GJ 18 AD 6225 કિં.રૂ. ૨૮,૦૦૦/- કુલ રૂ. ૪૨, ૭૮૦/- ના મુદ્દામાલ સાથે આરોપીઓને પકડી સારી કામગીરી કરેલ છે.

(૨)સાપ્તાહીક સારી કામગીરીનું પ્રત્રક

અ ન

વિગત

પો.સ્ટેનુ નામ

પોલીસ ઇન્‍સ્‍પેકટર એલ.સી.બી ગાંધીનગર

વીક (સાપ્તાહીક માહીતી)

તા. ૧૫/૭/૧૩  થી  તા. ર૧/૭/૧૩  સુધીના વીક દરમ્‍યાન

સારી કામગીરીની વિગત

સવિનય જયભારત સહ ઉપરોકત હવાલા અન્‍વયે વિનંતી કે, અત્રેની શાખા દવારા તા. ૧૪/૭/૧૩ થી ૨૦/૭/૧૩ દરમ્‍યાન કરવામાં આવેલ સારી કામગીરી ની માહીતી નીચે મુજબ છે.ગઇ તા. ૧૭/૧૦/૧૩ ના રોજ મળેલ માહીતી આધારે ટાટા ચોકડી નજીક વોચમાં રહી રજનીભાઇ રમેશભાઇ શેખલીયા રહે. ગોકુળપુરા છાપરા ગાંધીનગર તથા પુરષોત્‍ત્‍મભાઇ ઉર્ફે સુરેશ નારણભાઇ તૈલી રહે. સેકટર-ર૪ ડબલ ડેકર મકાન નંબર-૪૬ ગાંધીનગર નાઓને ગાંધીનગર સેકટર-ર૧ પો.સ્‍ટે. ફ. ગુ.ર.નં ૧૧૭/૧૩ ઇ.પી.કો કલમ- ૩૭૯ મુજબ ના કામે ચોરીમાં ગયેલ ઓટોરીક્ષા ના ત્રણ ટાયરો કિ.રૂ ૪પ૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી વણશોધાયેલ ગુન્‍હો શોધી કાઢી આરોપીઓ વિરુધ્‍ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

 

 

(૩)સાપ્તાહીક સારી કામગીરીનું પ્રત્રક

અ ન

વિગત

પો.સ્ટેનુ નામ

અડાલજ પો.સ્ટે

વીક (સાપ્તાહીક માહીતી)

તા. ૧૫/૭/૧૩  થી  તા. ર૧/૭/૧૩  સુધીના વીક દરમ્‍યાન

સારી કામગીરીની વિગત

ગઇ તા.૧૮/૭/૨૦૧૩ના રોજ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે ક.૧૦/૩૫ વાગે લોગ મળેલ કે એક જીપ ગાડીમાં બે છોકરાઓ એક છોકરીને સે-૧૫ની કોલેજમાથી ઉપાડી જીપમાં લઇ ગયેલ છે.અને તે સે-૨૪ તરફ ગયેલાની લોગના આધારે કોબા સર્કલ ખાતે પો.સ.ઇ શ્રી એચ.સી.રાઠવા તથા પોલીસના માણસો હે.કો દશરથભાઇ હિરાભાઇ બ.નં ૧૨૩૫ , પો.કો મહેન્દ્રસિહ શેતાનસિહ બ.નં ૧૨૯૯ તથા એલ.આર .નિરવ રસીકલાલ બ.નં ૨૪૪૬ તેમજ પી.સી.આર ઇંચાર્જ પ્રવિણસિહ દશરથસિહ  વિગેરે વોચમાં હતા.દરમ્યાન એક મેક્સ જીપ ગાડી નં જીજે-૧૮-એ.એચ-૨૭૧૩ જે ફુલ સ્પીડમાં આવતા જે શંકાદ લાગતા જેને અટકાવીને રોકતા જે ગાડીમાં એક છોકરી રડતી હતી જેનુ નામ પૂછતા મનીશાબેન રમેશભાઇ રાઠવા સે-૧૫ સરકારી કોલેજનુ હોવાનુ જણાવેલ તથા તેને જણાવેલ કે (૧) નિલેષ જાલુભાઇ રાઠવા તથા (૨) ઇશાર રુમાલિયા ભીલ (૩)રાજુભાઇ રંગોડીયા રાઠવા એ તેને બળજબરીથી મેક્સ ગાડીમાં બેસાડેલ આમ આ ત્રણે ઇશમોને અટક કરી સેક્ટર-૭ પો.સ્ટે મોકલી આપેલ છે.આમ ઉપરોક્ત પોલીસના માણસો ધ્વારા સારી કામગીરી કરવામા આવેલ છે.જે અત્રેના પો.સ્ટે સ્ટેડા.એંટ્રી નં ૧૧/૨૦૧૩ તા ૧૮/૭/૨૦૧૩ થી નોંધ કરવામા આવેલ છે. જે આપ સા ને વિ થાય.

(૪)સાપ્તાહીક સારી કામગીરીનું પ્રત્રક

અ ન

વિગત

પો.સ્ટેનુ નામ

ચિલોડા પોલીસ સ્‍ટેશન

વીક (સાપ્તાહીક માહીતી)

તા. ૧૫/૭/૧૩  થી  તા. ર૧/૭/૧૩  સુધીના વીક દરમ્‍યાન

સારી કામગીરીની વિગત

ગઇ તા.૧૮/૭/૨૦૧૩ના રોજ ગાંધીનગર કંટ્રોલ રૂમ ખાતે ક.૧૦/૩૫ વાગે લોગ મળેલ કે એક જીપ ગાડીમાં બે છોકરાઓ એક છોકરીને સે-૧૫ની કોલેજમાથી ઉપાડી જીપમાં લઇ ગયેલ છે.અને તે સે-૨૪ તરફ ગયેલાની લોગના આધારે કોબા સર્કલ ખાતે પો.સ.ઇ શ્રી એચ.સી.રાઠવા તથા પોલીસના માણસો હે.કો દશરથભાઇ હિરાભાઇ બ.નં ૧૨૩૫ , પો.કો મહેન્દ્રસિહ શેતાનસિહ બ.નં ૧૨૯૯ તથા એલ.આર .નિરવ રસીકલાલ બ.નં ૨૪૪૬ તેમજ પી.સી.આર ઇંચાર્જ પ્રવિણસિહ દશરથસિહ  વિગેરે વોચમાં હતા.દરમ્યાન એક મેક્સ જીપ ગાડી નં જીજે-૧૮-એ.એચ-૨૭૧૩ જે ફુલ સ્પીડમાં આવતા જે શંકાદ લાગતા જેને અટકાવીને રોકતા જે ગાડીમાં એક છોકરી રડતી હતી જેનુ નામ પૂછતા મનીશાબેન રમેશભાઇ રાઠવા સે-૧૫ સરકારી કોલેજનુ હોવાનુ જણાવેલ તથા તેને જણાવેલ કે (૧) નિલેષ જાલુભાઇ રાઠવા તથા (૨) ઇશાર રુમાલિયા ભીલ (૩)રાજુભાઇ રંગોડીયા રાઠવા એ તેને બળજબરીથી મેક્સ ગાડીમાં બેસાડેલ આમ આ ત્રણે ઇશમોને અટક કરી સેક્ટર-૭ પો.સ્ટે મોકલી આપેલ છે.આમ ઉપરોક્ત પોલીસના માણસો ધ્વારા સારી કામગીરી કરવામા આવેલ છે.જે અત્રેના પો.સ્ટે સ્ટેડા.એંટ્રી નં ૧૧/૨૦૧૩ તા ૧૮/૭/૨૦૧૩ થી નોંધ કરવામા આવેલ છે

 

Gandhinagar Police Department Good Work Weekly Report:- 15/7/2013- 21/07/2013

For more details please visit www.gandhinagarpolice.com