ગાંધીનંગર જીલ્લાની પ્રશંસનીય કામગીરી

 

અડાલજ પો.ઇન્સને મળેલ બાતમી આધારે તા ૨૬/૧૦/૨૦૧૨ ના રોજ પેથાપુર પો.સ્ટે પ્રોહી ગુ.ર.નં ૨૯૫/૨૦૧૨ પ્રોહી કલમ ૬૬બી, ૬૫ એઇ ,૧૧૬બી, ૮૧ મુજબ નો ગુન્હો શોધી કાઢી આરોપીઓ પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૨૪ કિ રૂ ૪૨૬૦/- તથા એસ્સેંટ ગાડી નં જીજે-૫-એજી-૪૪૬૮ કિ.રૂ. ૧૫૦૦૦૦ મળી કુલ રૂપીયા ૧૯૨૬૦૦ નો મુદ્દામાલ રીકવર કરવામા સારી કામગીરી કરવામા આવેલ છે.

પો. ઇન્સ. કલોલ તાલુકાને મળેલ માહીતી આધારે મોજે કલોલ તાલુકા ની હદમાં આવેલ મુબારકપુરા ગામની સીમમાં કે.સી પટેલ ફાર્મ હાઉસમાં ક્રીકેટ સટટા ના જુગાર અંગે રેડ કરી ક્રીકેટ સટટા ને લગત સાહીત્ય તથા મોબાઇલ ફોન, લેપટોપ, ટી.વી. તથા હોન્ડારસીટી કાર મળી કુલ રૂઃ ૭,૩૬,૯૦૦ નો મુદ્દામાલ કબ્જેં કરી આ કામના આરોપી કમલેશ ઉર્ફે કે.સી પટેલ તથા અન્ય૭ બે વિરુધ્ધ૯ માં કલોલ તાલુકા પોલીસ સ્ટેરશન સે. ગુ.ર.નં ૭૬૩/૧ર જુગારધારા કલમ- ૪,પ મુજબ ગુન્હોી રજી. કરાવેલ

પેથાપુર પો.સ.ઇ.ને તા. ર૬/૧૦/૧ર ના રોજ મળેલ માહીતી આધારે પેથાપુર જૈન દેરાસર નજીક પ્રોહી અંગે રેડ કરી એસેન્ટા કાર નંબર જી.જે-પ એ.જી ૪૪૬૭ માં પરપ્રાંત નો ઇગ્લીપશ દારૂ ૧ર૪ બોટલ કિ.રૂ. ૪ર,૬૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ઇમરાનશા ઉર્ફે લાલો પાબનશા ફકીર રહે. પેથાપુર નાઓ વિરુધ્ધર પેથાપુર પો.સ્ટે/. પ્રોહી ગુ.ર.નં રપપ/૧ર પ્રોહી કલમ- ૬૬બી, ૬પ એ.ઇ, ૧૧૬ બી, ૮૧ મુજબ નો ગણનાપાત્ર કેસ કરવામાં આવેલ છે.

માણસા પો.સ્ટેશ. સે.ગુ.ર.નં.૨૯૪/૧૨ જુ.ધા.ક.૧૨ મુજબના ગુન્હાના કામે તા.૨૨/૧૦/૧૨ ક.૨/૪૫ વાગે મોજે ચરાડા બસસ્ટેેન્ડુની સામે ઠાકોરવાસના મહોલ્લાીમાં સ્ટ્રી ટલાઇટના અજવાળે જુગાર રમતા ૧) જયંતીભાઇ મગનભાઇ પરમાર (ર) નવીનભાઇ મંગળદાસ પટેલ (૩) રામાજી ખોડાજી ઠાકોર (૪) વિનોદભાઇ રમણલાલ સોની (૫) પ્રહલાદજી કેશાજી ઠાકોર (૬) હરેશભાઇ ઉર્ફે બકાભાઇ કાન્તી ભાઇ પટેલ (૭) સૈલેષભાઇ જોઇતારામ પટેલ (૮) સંજય મણીલાલ પટેલ (૯) અશોકભાઇ મંગળભાઇ પટેલ રહે તમામ ચરાડા તા-માણસા વાળાઓને પકડી પાડી રોકડ રૂ ૨૨,૮૦૦/- જુદી જુદી કંપનીના કુલ નંગ ૪ મોબાઇલ ફોનની કિ.રુ ૨૩૦૦/- મળી કુલ રૂ ર૫,૧૦૦/- નો મુદામાલ રીકવર કરી જુગારનો ગણનાપાત્ર કેશ શોધી સારી કામગીરી કરેલ છે. જે સા.મે.ને વિ.થાય.

Gandhinagar Police:- Weekly Good Work Report.
Gandhinagar Police Department Good Work Sp Office Gandhinagar