Home / Public Services / NGO / Udgam Charitable Trust / Udgam Women’s Achiever Award 2013- Nomination Form

Udgam Women’s Achiever Award 2013- Nomination Form

UDGAM Women’s Achiever Award 2013- UWAA2013

મહિલા અને બાળ ક્લ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા ત્રણ વર્ષથી વિવિધ ક્ષેત્રે કાર્યરત સન્નારીઓને ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિન નિમિતે સતત ત્રીજા વર્ષે ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા “નારી શકિત કો સલામ” કાર્યક્ર્મનું આયોજન કરવામાં આવ્યુ છે.

“નારી શકિત કો સલામ” કાર્યક્ર્મ સમાજસેવી સુશ્રી અનારબેન પટેલના અધ્યક્ષપણે તથા શિક્ષાવિદ ધારિણીબેન શુક્લ અને પૂ.અ.સચિવ મીનાબેન ભટ્ટ અતિથિવિષેશ ના હ્સ્તે વિવિધ ક્ષેત્રની ૧૮ મહિલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

વર્ષ ૨૦૧૩ના ચોથા ઉદગમ વુમન્સ એચીર્વસ એવોર્ડ માટે સમાજ સેવા, તબીબી, આર્થિક, આરોગ્ય, શિક્ષણ, રમતગમત, કલા અને સંસ્કતિ, કોરપોરેટ જેવા વિવિધ ક્ષેત્રમાં નોંધનીય કામગીરી કરનાર નારીઓને એવોર્ડથી સન્માનિત કરવામાં આપની જાણકારી હોય એવા પ્રતિભાસંપન્ન મહિલાની દરખાસ્ત કરવા નગરના સક્રિય નાગરીકોને જાહેર વિનંતી છે. આ માટેના નોમીનેશન ફોર્મ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટની ઓફિસ પ્લોટ નં. ૮૧૮, પોલીસ ચોકી સામે, સેક્ટર-૦૮, ગાંધીનગર , સંર્પક:૯૯૧૩૮૮૮૭૪૫/૨૩૨૩૫૪૧૩,આશાબેન સરવૈયા-૯૮૨૫૩૩૩૬૭૫/વર્ષાબેન પારેખ-૯૭૨૭૪૨૯૨૯૪ અથવા www.udgam.org થી મેળવી તા. ૨૦મી ફેબ્રુઆરી ૨૦૧3 સુધી પરત કરવાના રહેશે.

CLICK HERE TO DOWNLOAD THE FORM

Check Also

Udgam Woman Achiever Award 2013

  મહિલા અને બાળ કલ્યાણ ક્ષેત્રે સતત કાર્યશીલ ઉદગમ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ત્રણ વર્ષથી વિવિધ …